અમારો સંપર્ક કરો
ડૉ. આઈ. જે. રત્નાણી
Psychiatrist & Sexologist
Confidential and Trusted Care | ડૉ. આઈ. જે. રત્નાણી – મગજ અને માનસિક રોગ અને જાતીય સ્વાસ્થ્ય નિષ્ણાત
ક્લિનિક સરનામું:
Kalubha Road, Bhavnagar
Gujarat – 364001
ક્લિનિક સમય:
11:00 AM – 1:00 PM
6:00 PM – 8:00 PM
દર 10 માંથી 1 ગુજરાતી માનસિક કે જાતીય સમસ્યાથી પીડાય છે – શું તમે જાણો છો?
મોટાભાગના લોકોને ખબર જ નથી કે ડિપ્રેશન, ધૂનરોગ (OCD), કે સેક્સ સમસ્યાઓ જેવી તકલીફોનો સરળ ઇલાજ શક્ય છે – શરમ રાખવાને બદલે સમજવી ખૂબ જ જરૂરી છે.
આજના આ આધુનિક યુગમાં પણ ઘણા લોકો માનસિક બીમારીઓ કે જાતીય તકલીફો અંગે ખુલ્લા દિલે વાત કરવાથી શરમ અનુભવતા હોય છે. પરિણામે, યોગ્ય માહિતી અને સારવારના અભાવે તેઓ વર્ષો સુધી પીડાતા રહે છે. ડિપ્રેશન, ધૂનરોગ (OCD), IBS અને સેક્સ્યુઅલ ડિસફંક્શન જેવી સમસ્યાઓ હકીકતમાં મગજની પ્રક્રિયાથી ઊભી થતી હોય છે — આ શરીરની ખામી નથી, પરંતુ મગજમાં થતી ન્યુરોટ્રાન્સમીટરના અસંતુલનનું પરિણામ છે. જો યોગ્ય સમયે નિદાન અને વૈજ્ઞાનિક સારવાર મળે, તો આ તમામ તકલીફોનો સરળ અને સંપૂર્ણ ઉપચાર શક્ય છે. જો તમને કે તમારા નજીકના કોઈને આવી સમસ્યા હોય, તો શરમ રાખ્યા વગર સમજો, જાણો અને સારવાર તરફ પહેલ કરો — અને વધુ માહિતી માટે નીચેનો વિડીયો અવશ્ય જુઓ.
જો તમને એવું લાગે કે તમને આવી કોઈ સમસ્યા છે — તો આજે જ વધુ માહિતી મેળવો.
👉 યુટ્યુબ ચેનલ જુઓ📍અમારું સ્થાન જુઓ
Visit Dr. I. J. Ratnani's Clinic at Sai Ganga Complex, Bhavnagar
near Rasoi Dining Hall,
Bhavnagar – 364001