admin

Depression Dr I J Ratnani Psychiatrist Bhavnagar

ડિપ્રેશન (ઉદાસીરોગ)

ડિપ્રેશન (ઉદાસીપણુ) ઉદાસીપણુઃ મન ઉદાસ રહે, કંટાળો આવે, ક્યાંય ગમે નહીં. https://youtu.be/OKqUqKC1Scs નિરસતાઃ https://youtu.be/dqxN9YnIfW8 અગાઉ રસ પડાતો હોય તેવી ક્રિયામાં રસ પડવો, ટી.વી. સંગીત વગેરેમાં રસ ના પડવો વ્યવસાય-પ્રવૃતી-નોકરી-ધંધો કરવાની ઇચ્છા ના થાય સેકસ પ્રત્યે અરુચી કોઇની સાથે વાતચીત કરવાનુ મન ના થાય. એકલા બેસી રહેવુ સારુ લાગે કોઇ વાતમાં ઉત્સાહ ના રહે, બધામાં જાણે …

ડિપ્રેશન (ઉદાસીરોગ) Read More »

Panic disorder- Dr I J Ratnani Psychiatrist

ચિંતારોગ નો હુમલો (પેનિક ડિસઓર્ડર)

પચ્ચીસેક વર્ષની દિપ્તી ને રાત્રે દસેક વાગ્યે ૧૦૮ માં હોસ્પીટલ ના ઇમરજન્સી ડિપાર્ટમેન્ટ માં લાવવામાં આવે છે. છાતી માં ભીંસ વધી જતા તથા થડકારો, મુંજારો, ગભરામણ જેવી તકલીફો ને લઇને તેના ઘરના લોકોએ તેને તાત્કાલીક દવાખાને પહોચાડવાં નો નિર્ણય લીધો. હોસ્પિટલમાં આવતા જ દિપ્તી ના ધબકારા, બી.પી., તથા શ્વાસોચ્છવાસ ની વિગતો ની તપાસ કરવામા આવે …

ચિંતારોગ નો હુમલો (પેનિક ડિસઓર્ડર) Read More »

Tension Type Headache Dr I J Ratnani Psychiatrist

ટેન્શન ટાઇપ હેડએક | માથાનો દુખાવો

“છેલ્લા પાંચ વર્ષ માં એક પણ દિવસ એવો નથી ગયો કે જ્યારે મારુ માથુ ના દુખ્યુ હોય. અરે એક પણ દિવસ શાંતી નહી. માથુ એવુ ભારે થઇ જાય કે ના પુછો વાત. ક્યારેક તો માથા પછાડવા નું મન થાય.શરુ શરુ માં તો દુખાવા ની દવાઓ મેડીકલ સ્ટોર માંથી લઇ આવીએ એટલે થોડી રાહાત થતી. પણ …

ટેન્શન ટાઇપ હેડએક | માથાનો દુખાવો Read More »

dr i j ratnani psychiatrist disease awareness

મગજ અને માનસિક રોગ સબંધિત બિમારીઓ

૧. માથાનો દુઃખાવો: માઇગ્રેન, આઘાશીશી, માથુ ભારે લાગવુ, બળતરા થવી, અનિદ્રા, વારંવાર થતા શારીરીક દુઃખાવાઓ ૨. ડિપ્રેશન: ઉદાસી, ખાલીપો, ચિડીયાપણુ, નિરસતા, નિષ્ક્રિયતા, અનિદ્રા ખોરાક પ્રત્યે અરુચી, બેધ્યાનપણુ, અપરાધભાવ, આપઘાતના વિચારો, નકારાત્મક વિચારો, વધુ પડતો થાક, બેચેની, ગુસ્સો, નબળાઇ, હાડમાં તાવ રહે, યાદશક્તિમાં ઘટાડો, કંટાળૉ વગેરે ૩. ગભરાટ-મુંજારો-બેચેની: અચાનક ધબકારા વધવા કે ઘટવા, ખુબ પરસેવો થવો, …

મગજ અને માનસિક રોગ સબંધિત બિમારીઓ Read More »

ધુનરોગ- વિચારવાયુ- કેસ ડિસ્કશન

ધુનરોગ- વિચારવાયુ- કેસ ડિસ્કશન

પચાસેક વર્ષના કમલભાઈ સરકારી ખાતામાં કલાર્ક ની નોકરી કરે છે. હમણા ઘણા સમય થી તેમને કામકાજ માં ખુબજ મુશકેલી પડે છે. છેલ્લા પાંચેક વર્ષથી તો અત્યંત વધારે. કમલભાઇ ને કામ માં ખુબજ્ વાર લાગતી હતી. આમતો તેનુ કામ પહેલેથીજ ચોક્સાઇવાળુ. પરંતુ હવે તો હદ થઇ. તે દરેક કામ માં વાર લગાડૅ. કોઇ નાના કાગળનો જવાબ …

ધુનરોગ- વિચારવાયુ- કેસ ડિસ્કશન Read More »

માનતાઓ કેટલા પ્રમાણ માં માની શકાય? શું વધુ પડતી માનતાઓ નોર્મલ છે?

માનતાઓ કેટલા પ્રમાણ માં માની શકાય? શું વધુ પડતી માનતાઓ નોર્મલ છે?

લગભગ દરેક ધર્મ/સંપ્રદાય ના લોકો માં માનતા માનવાની પ્રથા જોવા મળે છે. જ્યારે પણ કોઇ તણાવયુક્ત પરિસ્થિતી હોય ત્યારે લોકો માનતા નો આશરો લે છે. ઘણા ધાર્મિક લોકો માનતા ન માનવાની સલાહ આપે છે અને કહે છે કે આતો ઇશ્વર સાથે સોદાબાજી છે. પરંતુ આપણે આ ચર્ચા માં ન પડતા માનતા માનનાર ની માનસિક સ્થિતી …

માનતાઓ કેટલા પ્રમાણ માં માની શકાય? શું વધુ પડતી માનતાઓ નોર્મલ છે? Read More »

નોક્ચર્નલ એન્યુરેસિસ- બાળકો તથા તરુણોમાં રાત્રે ઉંધમાં પેશાબની સમસ્યા

બાળકો તથા તરુણોમાં રાત્રે ઉંધમાં પેશાબની સમસ્યા સામાન્ય છે. સામાન્ય રીતે બાળક ત્રણ વર્ષનુ થતા સુધીમાં પેશાબ પર કાબુ મેળવે છે, પરંતુ જો બાળક પાંચ વર્ષની ઉંમર સુધીમાં પણ પેશાબ પર કાબુ ના મેળવે તો તે “નોક્ચર્નલ એન્યુરેસિસ” તરિકે ઓળખાતી સમસ્યા કહેવાય છે જેની સારવાર દ્વારા બાળક નોર્મલ બાળકો માફક પેશાબ પર કાબુ ઘરાવતુ થાય …

નોક્ચર્નલ એન્યુરેસિસ- બાળકો તથા તરુણોમાં રાત્રે ઉંધમાં પેશાબની સમસ્યા Read More »

પ્રસુતી પછીની માનસિક બિમારી- પોસ્ટ પાર્ટમ સાયકોસીસ

અંજલીને પુત્ર અવતરતા આખો પરીવાર પુત્રજન્મની ખુશી મનાવી રહ્યો હતો પરંતુ કોણ જાણે અંજલી ખુશ ના હતી. અંજલી ના લગ્નના ત્રણ વર્ષ બાદ પુત્ર જન્મ થયો હતો. અને સુવાવડ પણ શહેર ના નામાંકિત સ્ત્રીરોગ નિષ્ણાત ડોક્ટરે કરી હતી. તેણીની ગર્ભાવસ્થા અને પ્રસુતી નિર્વિધ્ને પુર્ણ થયા હતા. પ્રસુતીના એકાદ-બે દિવસમાં ડોક્ટરે હોસ્પીટલ માંથી રજા આપી હતી. …

પ્રસુતી પછીની માનસિક બિમારી- પોસ્ટ પાર્ટમ સાયકોસીસ Read More »

સેક્સ ની ગેર-માન્યતાઓ સેક્સ સમસ્યા વિકરાળ બનાવે છે

સવજી, આમતો હોસ્પિટલ માં પ્યુન તરિકે કામ કરતો હતો અને તે ઘણોજ મળતાવડો તથા કહ્યાગરો હોય બધા ડોક્ટર અને સ્ટાફ નો માનીતો હતો. “સર, એક અંગત કામથી મળવુ હતુ.” સવજી ને ના પડવાનો તો પ્રશ્ન જ ના હતો. થોડી મોડી કહેવાય એવી ઉંમરે એટલે કે આશરે ૨૮ વર્ષ ની ઉંમરે લગ્ન થયેલ. લગ્ન ને હજુ …

સેક્સ ની ગેર-માન્યતાઓ સેક્સ સમસ્યા વિકરાળ બનાવે છે Read More »

Patient story of Psychiatric disorder in Gujarati #6| Dr I J Ratnani (MD Psychiatry, Bhavnagar)

આપવીતી (ક્રમ ૬) : ૨૨ વર્ષની યુવતી લાગતુ કે કોઇ મારા વિરુધ્ધ ષડયત્ર રચી રહ્યુ છે અને મને નુકશાન પહોચાડવા માગે છે.

મારુ નામ આરતી છે (નામ બદલ્યુ છે) અને મારી ઉમર ૨૨ વર્ષ છે. હું એક ડોક્ટર ના ક્લીનીક પર આસિસ્ટન્ટ તરિકે જોબ કરુ છુ. મારી સમસ્યાની શરુઆત આજથી પાંચેક મહીના પહેલા થઇ હતી. મારી સગાઇ તુટ્યા બાદ હું ચિતાંગ્રસ્ત રહેતી હતી. મારા કામ પર પણ તેની અસર થવા લાગી હતી. ગભરામણ, બેચેની, એક જાતનો ડર, …

આપવીતી (ક્રમ ૬) : ૨૨ વર્ષની યુવતી લાગતુ કે કોઇ મારા વિરુધ્ધ ષડયત્ર રચી રહ્યુ છે અને મને નુકશાન પહોચાડવા માગે છે. Read More »

Send via WhatsApp