આપવીતી

આપવીતી

આપવીતી (ક્રમ ૧૨): એક મહીલાના વર્ષો જુના માઇગ્રેન – આઘાશીશી ના માથાના દુઃખાવાની સારવારની સત્યકથા

નમસ્તે વાચકમિત્રો, મારુ નામ જ્યોત્સનાબેન છે. (નામ બદલ્યુ છે) અને હું ૪૫ વર્ષની મહીલા છુ. આજે હું વર્ષો જુની માથાના દુઃખાવાની ફરીયાદ વિષે ચર્ચા કરવા માગુ છુ. મારે આ તકલીફના લીધે વેઠવી પડેલી તકલીફો અને તેની સારવાર અંગેની ચર્ચા હું અત્રે આપની સમક્ષ કરવા માગુ છુ. કદાચ ૨૦ વર્ષ કે તેથી વધુ સમયથી પણ મને …

આપવીતી (ક્રમ ૧૨): એક મહીલાના વર્ષો જુના માઇગ્રેન – આઘાશીશી ના માથાના દુઃખાવાની સારવારની સત્યકથા Read More »

આપવીતી (ક્રમ ૧૧): પોતાનુ વજન ૧૦૮ કિલો થી ઘટાડી ૬૫ કિલૉ સુધી પહોંચાડનાર યુવકની સંઘર્ષકથા

આમતો વધુ વજન અને મેદસ્વીતા મને વારસામાં મળેલા. જેમ જેમ ઉંમર વધતી ગઇ એમ વજન પણ વધતુ ગયુ. બાળપણથી જ ખાવા-પિવાનો શોખીન હતો. તેમા પણ ઘીવાળુ, તળેલુ, સ્વાદિષ્ઠ, માખણ, પનિર, બટાકા, ભાત, ગળ્યા પદાર્થો, કોલ્ડ્રીંક્સ વગેરે એટલે મારુ ભાવતુ ભોજન. અને જ્યારે મળે ત્યારે ગળા સુધી ઠુસીને ખાઇ જ લેવાનુ જાણે આવતીકાલે આ દુનિયાનો નાશ …

આપવીતી (ક્રમ ૧૧): પોતાનુ વજન ૧૦૮ કિલો થી ઘટાડી ૬૫ કિલૉ સુધી પહોંચાડનાર યુવકની સંઘર્ષકથા Read More »

આપવીતી (ક્રમ ૧૦): જ્યારે નવપરણીત યુવકને લગ્નની પહેલી રાત્રે ઇન્દ્રિયમાં શિથીલતા નો અનુભવ થયો…

નમસ્તે મિત્રો, મારુ નામ જયેશ છે. (નામ બદલ્યુ છે.). હું ૨૮ વર્ષનો યુવક છુ. આજે હું આ લેખ મારફતે મારો એક અનુભવ આપની સમક્ષ વ્યક્ત કરી રહ્યો છુ. આશા છે કે મારા આ પ્રયાસ વડે હું જે પરિસ્થિતી માંથી પસાર થયો હતો તેવી પરિસ્થિતી માં યોગ્ય માર્ગદર્શન મળશે. આ એ દિવસની વાત છે જ્યારે મારા …

આપવીતી (ક્રમ ૧૦): જ્યારે નવપરણીત યુવકને લગ્નની પહેલી રાત્રે ઇન્દ્રિયમાં શિથીલતા નો અનુભવ થયો… Read More »

Patient story of Psychiatric disorder in Gujarati #9 Dr I J Ratnani (MD Psychiatry, Bhavnagar)

આપવીતી (ક્રમ ૯): જ્યારે આંગણવાડી કાર્યકર બહેન નોકરીના સ્થળે છાતીમાં ગભરાટ અને મુંઝારાની ફરિયાદ સાથે બેભાન થઇ ગયેલ.

નમસ્તે મિત્રો મારુ નામ પ્રશાંતભાઇ છે (નામ બદલ્યુ છે.) અને હું સરકારી પ્રાથમિક શાળામાં શિક્ષક તરિકે ફરજ બજાવુ છુ. આજે હું આ મેગેઝિન મારફતે મારા પત્નીની માનસિક બિમારી અને તેની સારવાર દરમિયાન અમે કરેલ સંઘર્ષની આપવીતી વર્ણવુ છુ. આ માનસિક બિમારી નો અંત સુખદ છે પરંતુ આ દરમિયાન અમારે ઘણી યાતનાઓમાંથી પસાર થવુ પડ્યુ હતુ. …

આપવીતી (ક્રમ ૯): જ્યારે આંગણવાડી કાર્યકર બહેન નોકરીના સ્થળે છાતીમાં ગભરાટ અને મુંઝારાની ફરિયાદ સાથે બેભાન થઇ ગયેલ. Read More »

Patient-story-of-Psychiatric-disorder-in-Gujarati-8-Dr-I-J-Ratnani-MD-Psychiatry-Bhavnagar-2

આપવીતી (ક્રમ ૮)- એક ૬૦ વર્ષ ના આધેડ પોતાની નપુંસકતા અને શિધ્રપતન ની તકલીફની વાત કરે છે.

નમસ્તે મિત્રો, મારુ નામ નવનીત (નામ બદલ્યુ) છે. અને હું હાલ એક માર્કેટીંગ કંપનીમા મેનેજર ની પોસ્ટ પર કામ કરી રહ્યો છુ. હાલ મારી ઉમર ૬૦ વર્ષ છે અને હું માર્કેટીંગ ક્ષેત્ર સાથે છેલ્લા ૩૨ વર્ષથી સંકળાયેલ છુ. આજે હું આ મેગેઝીન મારફતે મારી નપુંસકતા તથા શિધ્રપતનની તકલીફ અને તેની સારવાર સબંધિત ચર્ચા આપની સમક્ષ …

આપવીતી (ક્રમ ૮)- એક ૬૦ વર્ષ ના આધેડ પોતાની નપુંસકતા અને શિધ્રપતન ની તકલીફની વાત કરે છે. Read More »

Patient story of Psychiatric disorder in Gujarati #7| Dr I J Ratnani (MD Psychiatry, Bhavnagar)

આપવીતી (ક્રમ ૭) : એક ડોક્ટર પોતાની માનસિક બિમારીની વાત કરે છે. હા! એક ડોક્ટર પણ મનોરોગી હોઇ શકે છે.

નમસ્તે મિત્રો, હું એક ડોક્ટર છુ અને મને થયેલ માનસિક બિમારીનો અનુભવ આજે આ મેગેઝીન મારફતે આપની સમક્ષ વ્યક્ત કરી રહ્યો છુ. માનસિક બિમારીનુ વરવુ સ્વરુપ મે મારા બળપણ માં જ જોઇ લીધેલુ. મારી માતાને “બાયપોલર મુડ ડિસઓર્ડર” તરિકે ઓળખાતી માનસિક બિમારી હતી. જેમાં ડિપ્રેશન (ઉદાસી) અને મેનિય (ઉન્માદ-ઉત્સાહ) ના લક્ષણૉ જોવા મળે છે. માતા …

આપવીતી (ક્રમ ૭) : એક ડોક્ટર પોતાની માનસિક બિમારીની વાત કરે છે. હા! એક ડોક્ટર પણ મનોરોગી હોઇ શકે છે. Read More »

Patient story of Psychiatric disorder in Gujarati #6| Dr I J Ratnani (MD Psychiatry, Bhavnagar)

આપવીતી (ક્રમ ૬) : ૨૨ વર્ષની યુવતી લાગતુ કે કોઇ મારા વિરુધ્ધ ષડયત્ર રચી રહ્યુ છે અને મને નુકશાન પહોચાડવા માગે છે.

મારુ નામ આરતી છે (નામ બદલ્યુ છે) અને મારી ઉમર ૨૨ વર્ષ છે. હું એક ડોક્ટર ના ક્લીનીક પર આસિસ્ટન્ટ તરિકે જોબ કરુ છુ. મારી સમસ્યાની શરુઆત આજથી પાંચેક મહીના પહેલા થઇ હતી. મારી સગાઇ તુટ્યા બાદ હું ચિતાંગ્રસ્ત રહેતી હતી. મારા કામ પર પણ તેની અસર થવા લાગી હતી. ગભરામણ, બેચેની, એક જાતનો ડર, …

આપવીતી (ક્રમ ૬) : ૨૨ વર્ષની યુવતી લાગતુ કે કોઇ મારા વિરુધ્ધ ષડયત્ર રચી રહ્યુ છે અને મને નુકશાન પહોચાડવા માગે છે. Read More »

Patient story of Psychiatric disorder in Gujarati #5| Dr I J Ratnani (MD Psychiatry, Bhavnagar)

આપવિતી (ક્રમ-૫) : જ્યારે પી.એચ.ડી. ની વિધ્યાર્થીની ને થયેલ માનસિક બિમારી ને ઉચ્ચ શિક્ષિત પરિવારજન પણ વળગાડ સમજ્યા

નમસ્તે વાચક મિત્રો, મારુ નામ અનિતા (નામ બદલ્યુ છે.) છે, હું ૨૫ વર્ષની યુવતી છુ. હું નાનપણથી જ અભ્યાસમાં પ્રભાવશાળી હતી, હાલ મારો પી.એચ.ડી નો અભ્યાસ શરુ છે  મને એ વાત કહેતા જરાપણ નાનપ અનુભવાતી નથી કે હાલ મારી માનસિક રોગની સારવાર શરુ છે. હું કુદરતની આભારી છુ કે મને સમયસર નિષ્ણાત મનોચિકિત્સક ની સારવાર …

આપવિતી (ક્રમ-૫) : જ્યારે પી.એચ.ડી. ની વિધ્યાર્થીની ને થયેલ માનસિક બિમારી ને ઉચ્ચ શિક્ષિત પરિવારજન પણ વળગાડ સમજ્યા Read More »

Patient story of Psychiatric disorder in Gujarati #4| Dr I J Ratnani (MD Psychiatry, Bhavnagar)

આપવીતી (ક્રમ-૪) : એક યુવક પોતાના ૧૦ વર્ષ જુના ક્રોનિક ડિપ્રેશન અંગે પોતાની વાત કરે છે.

નમસ્તે મિત્રો, મારુ નામ વિરેન્દ્ર છે. માનસિક બિમારી અંગેનો મારો અનુભવ મને આજે આ મગેઝિન મારફતે આપની સમક્ષ વર્ણવવાનો અવસર મણ્યો છે એ વાતનો મને આનંદ છે. મારી માનસિક બિમારીની શરુઆત લગભગ ૧૦ વર્ષ પહેલા થઇ હતી. મે મારી ધો. ૧૨ ની પરિક્ષા વિજ્ઞાનપ્રવાહ સાથે આપી હતી જેમા હું માત્ર ૫૦% માર્કસ સાથે ઉત્તિર્ણ થયો …

આપવીતી (ક્રમ-૪) : એક યુવક પોતાના ૧૦ વર્ષ જુના ક્રોનિક ડિપ્રેશન અંગે પોતાની વાત કરે છે. Read More »

Patient story of Psychiatric disorder in Gujarati #3| Dr I J Ratnani (MD Psychiatry, Bhavnagar)

આપવીતી (ક્રમ-૩) : એક વિધ્યાર્થી માનસિક બિમારી અંગે પોતાની વાત કરે છે…

નમસ્તે મિત્રો, મારુ નામ રવી (નામ બદલ્યુ છે) છે. મારી ઉંમર ૨૧ વર્ષ છે. હાલ હું એક વિધ્યાર્થી છુ. હાલ હું વિવિધ સ્પર્ધાત્મક પરિક્ષાઓ ની તૈયારી પણ કરી રહ્યો છુ. આજે આ મેગેઝીન દ્વારા હું મારી બિમારી અંગે ની ચર્ચા આપની સમક્ષ કરી માનસિક રોગ અંગે જન-જાગૃતી અભિયાનમાં કંઇક પ્રદાન કરવા ઇચ્છુ છુ. આજથી બે …

આપવીતી (ક્રમ-૩) : એક વિધ્યાર્થી માનસિક બિમારી અંગે પોતાની વાત કરે છે… Read More »

Send via WhatsApp