આપવિતી (ક્રમ-૫) : જ્યારે પી.એચ.ડી. ની વિધ્યાર્થીની ને થયેલ માનસિક બિમારી ને ઉચ્ચ શિક્ષિત પરિવારજન પણ વળગાડ સમજ્યા
નમસ્તે વાચક મિત્રો, મારુ નામ અનિતા (નામ બદલ્યુ છે.) છે, હું ૨૫ વર્ષની યુવતી છુ. હું નાનપણથી જ અભ્યાસમાં પ્રભાવશાળી હતી, હાલ મારો પી.એચ.ડી નો અભ્યાસ શરુ છે મને એ વાત કહેતા જરાપણ નાનપ અનુભવાતી નથી કે હાલ મારી માનસિક રોગની સારવાર શરુ છે. હું કુદરતની આભારી છુ કે મને સમયસર નિષ્ણાત મનોચિકિત્સક ની સારવાર …