આપવીતી (ક્રમ ૧૨): એક મહીલાના વર્ષો જુના માઇગ્રેન – આઘાશીશી ના માથાના દુઃખાવાની સારવારની સત્યકથા
નમસ્તે વાચકમિત્રો, મારુ નામ જ્યોત્સનાબેન છે. (નામ બદલ્યુ છે) અને હું ૪૫ વર્ષની મહીલા છુ. આજે હું વર્ષો જુની માથાના દુઃખાવાની ફરીયાદ વિષે ચર્ચા કરવા માગુ છુ. મારે આ તકલીફના લીધે વેઠવી પડેલી તકલીફો અને તેની સારવાર અંગેની ચર્ચા હું અત્રે આપની સમક્ષ કરવા માગુ છુ. કદાચ ૨૦ વર્ષ કે તેથી વધુ સમયથી પણ મને …