સેક્સ સમસ્યાઓ

સેક્સ સમસ્યાઓ

આપવીતી (ક્રમ ૧૦): જ્યારે નવપરણીત યુવકને લગ્નની પહેલી રાત્રે ઇન્દ્રિયમાં શિથીલતા નો અનુભવ થયો…

નમસ્તે મિત્રો, મારુ નામ જયેશ છે. (નામ બદલ્યુ છે.). હું ૨૮ વર્ષનો યુવક છુ. આજે હું આ લેખ મારફતે મારો એક અનુભવ આપની સમક્ષ વ્યક્ત કરી રહ્યો છુ. આશા છે કે મારા આ પ્રયાસ વડે હું જે પરિસ્થિતી માંથી પસાર થયો હતો તેવી પરિસ્થિતી માં યોગ્ય માર્ગદર્શન મળશે. આ એ દિવસની વાત છે જ્યારે મારા …

આપવીતી (ક્રમ ૧૦): જ્યારે નવપરણીત યુવકને લગ્નની પહેલી રાત્રે ઇન્દ્રિયમાં શિથીલતા નો અનુભવ થયો… Read More »

સેક્સ એજ્યુકેશન અને આપણી માનસિકતા

તાજેતરમાં આંધ્રપ્રદેશની વડી અદાલતે સેક્સ એજ્યુકેશનના વિરોધમાં ચુકાદો આપ્યો અને આ ચુકાદામાં કોર્ટે જણાવ્યુ કે શાળાઓમાં અપાયેલ સેક્સ એજ્યુકેશન (જાતીયતા અંગેનુ શિક્ષણ) એ બાળકો નુ મગજ બગાડૅ છે અને બાળકો માં વધેલા જાતીયતા અંગેના અપરાધો માટે ટેલીવીઝન, મોબાઇલ અને ઇન્ટરનેટ જવાબદાર છે. અને બાળકો ને સાચા માર્ગે વાળવા એ માતાપિતાની જવાબદારી છે. આમ કોર્ટે વર્ષ …

સેક્સ એજ્યુકેશન અને આપણી માનસિકતા Read More »

ઇન્દ્રિયનું શિથીલતાપણું (નપુંસકતા) ભાવી હદયરોગ ની આગાહી હોઇ શકે છે.

ઇન્દ્રિયમાં શિથીલતાપણું કે નપુંસકતા એ ઘણીજ સામાન્ય તકલીફ છે. કોઇપણ સેક્સોલોજીસ્ટ પાસે આવતા દર્દિઓમાં શિઘ્રપતન કે નપુંસકતા ના દર્દિઓનું પ્રમાણ સવિશેષ હોય છે. જોકે આ સબંધિત ઘણી ગેરમાન્યતાઓ ના લીધે ઘણા દર્દિઓ ગેર-માન્યતાએ દોરાતા જોઇ શકાય છે. યુવાનો માં ઇન્દ્રિયનું શિથીલપણું મોટાભાગે માનસિક કારણૉના લીધે હોય છે. જેમાં સબંઘોમા તણાવ કે સાથી ની સેક્સ પ્રત્યે …

ઇન્દ્રિયનું શિથીલતાપણું (નપુંસકતા) ભાવી હદયરોગ ની આગાહી હોઇ શકે છે. Read More »

loss-of-libido-in-gujarati

સેકસ અને જાતીય સમસ્યાઓ

૧. નપુંસકતા (ઇન્દ્રિય માં શિથીલતાપણુ) નપુંસકતા- ઇન્દ્રિયમાં શિથીલતાપણુ- સ્તંભનદોષ- ઉત્થાન ના થવુ- નસોની નબળાઇ- કમજોરી તરિકે પણ ઓળખાય છે. નપુંસકતા ના શારિરિક અને માનસિક કારણૉ હોય છે. શારીરિક કારણૉઃ • ઉંમર વધતા ઇન્દ્રિયની રુધિરવાહિનીઓ સાંકડી બનતા નપુંસકતા ની તકલીફ થઇ શકે છે.• ડાયાબીટીસ, વધુ રુધિર દબાણ (હાઇ બી.પી.), લોહીમાં લીપીડ (ચરબી/કોલેસ્ટેરોલ) નુ વધુ પ્રમાણ, દારુ …

સેકસ અને જાતીય સમસ્યાઓ Read More »

Patient-story-of-Psychiatric-disorder-in-Gujarati-8-Dr-I-J-Ratnani-MD-Psychiatry-Bhavnagar-2

આપવીતી (ક્રમ ૮)- એક ૬૦ વર્ષ ના આધેડ પોતાની નપુંસકતા અને શિધ્રપતન ની તકલીફની વાત કરે છે.

નમસ્તે મિત્રો, મારુ નામ નવનીત (નામ બદલ્યુ) છે. અને હું હાલ એક માર્કેટીંગ કંપનીમા મેનેજર ની પોસ્ટ પર કામ કરી રહ્યો છુ. હાલ મારી ઉમર ૬૦ વર્ષ છે અને હું માર્કેટીંગ ક્ષેત્ર સાથે છેલ્લા ૩૨ વર્ષથી સંકળાયેલ છુ. આજે હું આ મેગેઝીન મારફતે મારી નપુંસકતા તથા શિધ્રપતનની તકલીફ અને તેની સારવાર સબંધિત ચર્ચા આપની સમક્ષ …

આપવીતી (ક્રમ ૮)- એક ૬૦ વર્ષ ના આધેડ પોતાની નપુંસકતા અને શિધ્રપતન ની તકલીફની વાત કરે છે. Read More »

સેક્સ ની ગેર-માન્યતાઓ સેક્સ સમસ્યા વિકરાળ બનાવે છે

સવજી, આમતો હોસ્પિટલ માં પ્યુન તરિકે કામ કરતો હતો અને તે ઘણોજ મળતાવડો તથા કહ્યાગરો હોય બધા ડોક્ટર અને સ્ટાફ નો માનીતો હતો. “સર, એક અંગત કામથી મળવુ હતુ.” સવજી ને ના પડવાનો તો પ્રશ્ન જ ના હતો. થોડી મોડી કહેવાય એવી ઉંમરે એટલે કે આશરે ૨૮ વર્ષ ની ઉંમરે લગ્ન થયેલ. લગ્ન ને હજુ …

સેક્સ ની ગેર-માન્યતાઓ સેક્સ સમસ્યા વિકરાળ બનાવે છે Read More »

Send via WhatsApp