આ પેકેજ માં પુરુષો ની સેક્સ (જાતીય) સમસ્યા નપુંસકતા અને શિધ્રપતન ની સારવાર કરવામાં આવશે.
નપુંસકતાઃ લીંગમાં કમજોરી, ઇન્દ્રિયનું શિથિલતાપણુ, ઢીલાશપણુ કે ઉત્તેજના નો અભાવ, શિશ્ન કડક ન થવું, નસોની નબળાઇ, સમાગમમાં કોન્ફીડન્સ નો અભાવ
શિઘ્રપતનઃ ટાઇમિંગ ઓછો હોવો, વહેલો વિર્યસ્ત્રાવ થવો કે ટાઇમિંગ નો અભાવ
પેકેજ ફીઃ Rs: 4999/- જેમાં 6 અઠવાડીયા અર્થાત દોઢ મહિનાની સારવાર સામેલ છે. દર પંદર દિવસે વિડિયો અથવા ઓડીયો કોલ મારફતે વાતચિત કરી દવાઓ આપના સરનામે મોકલી આપવામાં આવશે. આમ, ત્રણ વખત નું કન્સલટેશન અને ત્રણ વખત પંદર-પંદર દિવસની દવાઓ (કુલ દોઢ મહિનાની દવાઓ) તથા એ આપના સરનામે પહોંચાડવા થતો કુરિયર ખર્ચ આ પેકેજમાં સામેલ છે. દોઢ મહિના સુધી આપે કોઇ એક્સ્ટ્રા પેમન્ટ કરવાનુ રહેશે નહી.
દોઢ મહિના બાદ જો સારવાર શરુ રાખવાની જરુર જણાય તો કન્સલટેશન અને દવાઓ ડિસ્કાઉન્ટ રેટથી આપવામાં આવશે. જેનો અલગથી ખર્ચ થશે.
જો તમે પેમેન્ટ કરતા પહેલા ડો.આઇ.જે. રત્નાણી સાથે ફોનથી પુછપરછ કે વાતચિત કરવા માગતા હો તો Rs.499/- નુ પેમેન્ટ કરી ટેલીફોન કોલ દ્વારા પુછપરછ કે વાતચિત કરી શકો છો. જો તમે વાતચિત બાદ 24 કલાકમાં સેક્સ સમસ્યાનું 6 Weeks ચેલેન્જ પેકેજ ખરિદશો તો આપે પુછપરછ કે વાતચિત માટે કરેલ Rs.499/- નુ પેમેન્ટ પેકેજ ફી Rs: 4999/- માંથી બાદ કરી આપીશુ.
આ પેકેજ માત્ર નપુંસકતા અને શિધ્રપતન ની બિમારી પુરતુ જ છે. અન્ય સેક્સ સમસ્યાઓ જેવીકે લીંગની સાઇઝ, સ્વપ્નદોષ, પેશાબમાં ધાતુ જવી, હસ્તમૈથુન સબંધિત ગેરમાન્યતાઓ વગેરે ને એલોપેથી સાયન્સ નોર્મલ ગણે છે. જેની સારવાર બિમારી અંગેનુ માર્ગદર્શન છે જેના વિડિયોઝ યુ-ટ્યુબ પર બનાવેલ છે. જેમા કોઇ દવાઓ આપવામાં આવતી નથી
સરકારશ્નીના નિયમ અનુસાર આપના કોઇ એક ઓળખના કાર્ડ નો ફોટો આપવો ફરજીયાત છે.
પેમેન્ટ બાદ આપના કન્સલટેશનમાં સમય ની અનુકુળતા ને લઇ બે થી ત્રણ દિવસ લાગી શકે છે.
હાલમાં આ સેવા માત્ર ગુજરાત રાજ્યના દર્દીઓ પુરતી અને જ્યા ફ્લિપકાર્ડ એમેઝોન જેવા ઇ-કોમર્સ કુરિયર ની સેવા ઉપલબ્ધ હોય તેવા શહેરો કે તાલુકાઓ પુરતી જ શરુ કરેલ છે.