સેક્સ એજ્યુકેશન અને આપણી માનસિકતા

તાજેતરમાં આંધ્રપ્રદેશની વડી અદાલતે સેક્સ એજ્યુકેશનના વિરોધમાં ચુકાદો આપ્યો અને આ ચુકાદામાં કોર્ટે જણાવ્યુ કે શાળાઓમાં અપાયેલ સેક્સ એજ્યુકેશન (જાતીયતા અંગેનુ શિક્ષણ) એ બાળકો નુ મગજ બગાડૅ છે અને બાળકો માં વધેલા જાતીયતા અંગેના અપરાધો માટે ટેલીવીઝન, મોબાઇલ અને ઇન્ટરનેટ જવાબદાર છે. અને બાળકો ને સાચા માર્ગે વાળવા એ માતાપિતાની જવાબદારી છે. આમ કોર્ટે વર્ષ ૨૦૦૫ થી માધ્યમિક શાળાના વિધ્યાર્થિઓને સેક્સ એજ્યુકેશન આપવાના નિર્ણય નો વિરોધ કર્યો હતો.

આ ચુકાદો આવતાતો કહેવાતા “સંસ્ક્રુતીના રક્ષકો” ને જાણે દોડવુ હતુ અને ઢાણ મળ્યો. છાપાઓ મા પાનાઓ ભરી ને લેખો છપાયા. ” બાળકોને સેક્સનુ નહીં સદાચાર નુ શિક્ષણ આપવુ જોઇએ. સેક્સ એજ્યુકેશન થી જાતીય ગુનાઓ ઘટીજ જશે એવું ખાત્રી પુર્વક ના કહી શકાય,જેવી રીતે સદાચાર ના શિક્ષણથી કંઇ દરેક બાળકો સદાચારી બની જતા નથી. સેક્સ એજ્યુકેશન ના બદલે બ્રહ્મચર્ય ના પાઠ ભણાવ્વા જોઇએ. અને જાતીય રોગો અંગે જાગૃતી ના બદલે બહ્મચર્ય પર ભાર મુકવો જોઇએ.” વગેરે વગેરે….

કોઇપણ પ્રદેશ કે રાષ્ટના કાનુની નિયમો એ જેતે પ્રદેશ ના રિતી રિવાજો ને અનુરુપ ઘડવામા આવેલ હોય છે જેમા વખતો વખત સુધારાનો અવકાશ રહે છે. જેતે દેશ-પ્રદેશના આગેવાનોએ ઘડેલ કાનુનો માં પ્રજાની માનસિકતાનો પડઘો પડ્યા વિના રહેતો નથી. એ પછી સમલૈગીકતા સબંધીત કાનુન હોય કે સેક્સ એજ્યુકેશન સબંધીત. અને સમય જતા વૈજ્ઞાનિન સંશોધનો ના આધારે તેમજ સમાજ માં જાગૃતી આવ્વાથી પ્રજાની માનસિકતામાં પરિવર્તન આવતુ જોવા મળે છે.

ઇ.સ. ૧૮૮૦ માં ઇંગલેન્ડ ના મુખ્ય ન્યાયાધિથ લોર્ડ સેલેરિજે માનસિક બિમારી થી પિડાતા વ્યક્તિએ કરેલ ગુના ની સજા ફટાકારતા ચુકાદો આપેલ કે, “ખુન ના આરોપીને ફાંસીની સજા થવી જ જોઇએ. ભલે તેણે આ ગુનો જાગૃત અવસ્થામાં કર્યો હોય કે ઉન્માદ (ગાંડપણ) ની અવસ્થામાં. જો તેણે જાગૃત અવસ્થામાં ગુનો આચર્યો હોય તો તે આ સજાને લાયક છે અને જો તે ઉન્માદની અવસ્થામાં હોય તો આ સજાથી તેને કોઇ નુકશાન થવાનુ નથી.” સદનસિબે હાલ નો કાનુની દ્રષ્ટીકોણ આથી વિપરીત છે. જે સમયે-સમયે કાનુન માં કરવામાં આવેલ સુધારા વધારાનુ પરિણામ છે. આ વાત સેક્સ એજ્યુકેશન કે સમલૈગીકતા સબંઘીન કાનુન ને પણ એટલીજ લાગુ પડે છે.

અર્થાત મુદ્દો એ છે કે સેક્સ એજ્યુકેશન એ આજના સમાજ ની જરુરીયાત છે કે નહીં? તેના સંભવીત ફાયદાઓ અને ગેર ફાયદાઓ ક્યાં ક્યાં છે? અને આ એજ્યુકેશન ની ઉચિત ઉંમર કઇ ગણાય?

બાળક માં મુગ્ધાવસ્થામાં અંતઃસ્ત્રાવો ના ફેરફારો થતા હોય છે અને આ સાથે જ બાળકની પુખ્ત વ્યક્તિ બનવા તરફની સફર શરુ થાય છે. આ સાથે તેના જાતીય અંગોના આકાર અને કદ માં ફેરફારો, અવાજ નુ ઘોઘરુ બનવુ, શરીર પર વાળ ઉગવા જેવા ફેરફારો જોવા મળે છે. અને આ દરમિયાન તેમનામાં સ્વાભાવીક રીતેજ સેક્સ સબંઘીત ઘણા પ્રશ્નો ઉદભવો છે અને તેના સમાધાન માટે તે આસપાસના પ્રાપ્ય સ્ત્રોત તરફ નજર દોડાવે છે. આ સાધનો માં મિત્રો, મોટા ભાઇ-બહેનો કે બજાર માં મળતા પુસ્તકો મુખ્ય છે. અને આ સ્ત્રોત માંથી મળતી માહીતી ભારો ભાર અવૈજ્ઞાનિક અને ગેરમાન્યતોથી ભરપુર હોય છે. જેથી વ્યક્તિ ગેરમાન્યતો નો શિકાર બને છે અને સમય જતા સેક્સ સમસ્યાઓનો ભોગ બને કે સેક્સ સબંધિત ગુનાઓ માં સપડાય તેવી શક્યતાઓ પણ નકારી ના શકાય.

બાળક દરેક  વિષય ની સાચી સમજણ મેળવે એ મા-બાપ ની જવાબદારી ખરી. પણ જ્યારે કોઇ વિષય ની સચોટ વૈજ્ઞાનિક સમજણ ના સ્રોત જ મયાદિત હોય. ઘણી વખત માતા-પિતા પોતે પણ  આવીજ કોઇ ગેર માન્યતઓ નો શિકાર હોય અને એ પણ એવો વિષય કે જેમા બાળક અને માતા-પિતા પોતે પણ મુક્ત ચર્ચા કરતા ખચકાય છે. આવા સંજોગોમાં સેક્સ એજ્યુકેશન ની જવાબદારી માતા-પિત પર ઢોળવાથી પરિસ્થિતી માં કંઇક ફેરફાર આવશે તેવી શક્યતાઓ નહીંવત છે.

છેલ્લા દસકાઓ માં ટેલીવિઝન, મોબાઇલફોન અને ઇન્ટરનેટ નો વ્યાપ વધ્યો છે એ ખરી વાત. પણ એ તો સાધન માત્ર છે. તેઓ ઉપયોગ તેમજ દુર-ઉપયોગ બંને શક્ય છે. જેવી રીતે કોઇ વ્યક્તિ કોઇને ચાકુના ઘા ઝીંકે તો એ કંઇ ચાકુ બનાવનાર ની ભુલ નથી. ચાકુનો રચનાત્મક ઉપયોગ કરવો કે ખંતનાત્મક એ વ્યક્તિ ના પોતાના પર જ નિર્ભર કરે છે. તેવીજ રીતે મોબઇલ અને ઇન્ટરનેટ જેવા શાઘનો જે હવે જીંદગીમાં ગાઢ રીતે વણાઇ ગયા છે તેને છોડવાની કે તેનાથી દુર રહેવાની સુફીયાણી સલાહો આપવાના બદલે આ સાધનો ના રચનાત્મક ઉપયોગ પર ધ્યાના આપવુ જોઇએ.

પ્રખ્યાત સેક્સોલોજીસ્ટ અને સેક્સ એજ્યુકેશન ના પ્રખર હિમાયતી ડો.પ્રકાશ કોઠારી “બ્રહ્મચર્ય” શબ્દ નો અર્થ સમજાવતા કહે છે કે સંસ્કૃત માં  આ શબ્દનો અર્થ “સત્યની શોધ માં” કે “બ્રહમાંડના કેન્દૃની શોધ માં” એવો થાય છે. જેને સેક્સ ના ત્યાગ સાથે કંઇજ સબંધ નથી. “બ્રહ્મચારી પુરુષ સેક્સ સબંધ થી વેગળો રહે” એ વાતમાં કોઇ તથ્ય નથી અને તે મનુષ્યો એ પોતે જ ઉપજાવી કાઢેલ વાત છે.

આમ, હવે જાતીયતા અને જાતીય શિક્ષણ પ્રત્યે સુગ છોડી આ પ્રશ્ને ગંભીરતાથી વિચારવુ એ સમય ની માંગ છે.

Dr. I. J. Ratnani Psychiatrist યુ-ટ્યુબ ચેનલ સબસ્ક્રાઇબ કરો અને મગજ અને માનસિક રોગ સબંધિત વિડીયોઝ નિયમીત મેળવો.

Dr I J Ratnani’s OJAS Neuropsychiatry Clinic ડો. આઇ. જે. રત્નાણી નુ ફેસબુક પેજ લાઇક કરી નિયમીત અપડેટ મેળવો


ડો. આઇ. જે. રત્નાણી MD
મગજ, માનસિક રોગ અને સેક્સ સમસ્યાઓના નિષ્ણાત
ઓજસ ન્યુરો-સાઇકિયાટ્રી ક્લીનીક,
સેકન્ડ ફ્લોર, સાંઇ ગંગા, રસોઇ ડાઇનિંગ હોલ ની પાસે, કાળુભા રોડ, ભાવનગર
મો. 9978739359, ઇમરજ્ન્સી કોન્ટેક નંબરઃ 9925056695
Email: [email protected]

4 thoughts on “સેક્સ એજ્યુકેશન અને આપણી માનસિકતા”

  1. Бонусная система казино Восток Бонусы клуба – это официальное поощрение за Вашу активность. При желании Вы сможете получать их ежедневно. Вот некоторые виды подарков и способы получения: Проценты на депозит . Это подарок на бонусный счёт после пополнения баланса. Обычно это фиксированный процент, и размер подарка зависит от величины депозита. Стартовый бонус – 100% на первый депозит. Позже подарочные проценты будут доступны по промо-коду – в рассылках и уведомлениях на сайте. Гифтспины . Они же – подарочные вращения. Обычно это пакеты вращений с заданной ставкой в определенной игре. Их можно использовать, остановить и снова запустить в любой момент. Получить можно в рассылках и уведомлениях, по специальному предложению от личного менеджера или выиграть в некоторых лотереях. Кешбэк (возврат) . Если Вы сделали несколько ставок, и счёт пуст – казино Восток вернёт Вам часть денег. Процент возврата растёт с уровнем в VIP-клубе. Попросите оператора посчитать и выдать кешбэк. Или зайдите в раздел «Подарки» в профиле – и заберите Ваш возврат за 3 нажатия кнопки. Simple kent Casino Online кент Казино – https://rusrapmusic.ru/
    Играть в слоты бесплатно на демо Пользователи могут играть в игровые автоматы в Columbus Casino бесплатно и без регистрации. Играть бесплатно Lucky Drink Играть бесплатно Fruit Cocktail 2 Играть бесплатно Fruit Cocktail Играть бесплатно Crazy Monkey
    Что даёт верификация в Едином ЦУПИС Верификация в «1хСтавке» и Едином ЦУПИС позволяет игрокам проходить идентификацию намного быстрее во всех легальных Казиноах, включая лучшие русские Казино. Указывайте при регистрации тот же телефон, и контора мгновенно сверит данные с ЕЦУПС и откроет доступ к ставкам. Какого букмекера выбрать? Есть два подхода для разных игроков: Быстрый: посмотреть лучшие бонусы. Приятно, когда можно начать игру бесплатно или удвоить первый депозит. Всего бонусов более 70 штук, выбрать подходящие помогут фильтры: по типам, букмекерам, видам спорта. Умный: оценить рейтинги букмекеров. Legalbet ведёт шесть рейтингов букмекеров по разным параметрам, в том числе по надёжности, выбору ставок, работе Live-сервиса. Мы не можем решить, что для вас важнее. Но гарантируем, что места в этих рейтингах не продаются: букмекер может подняться выше, только если сделает лучше конкурентов. Вот как эти два подхода выглядят, если их применить к топ-партнёрам Legalbet: «1хСтавка» — лидер народного рейтинга и рейтинга по выбору ставок, а также один из лидеров по надёжности. Новым игрокам предлагает несколько бонусов на выбор, в том числе эксклюзив Legalbet. Winline — компания с крутым мобильным приложением и многолетним бездепозитным бонусом за его установку.

  2. Циклёвка паркета: особенности и этапы услуги
    Циклёвка паркета — это процесс восстановления внешнего вида паркетного пола путём удаления верхнего повреждённого слоя и возвращения ему первоначального вида. Услуга включает в себя несколько этапов:
    Подготовка: перед началом работы необходимо защитить мебель и другие предметы от пыли и грязи, а также удалить плинтусы.
    Шлифовка: с помощью шлифовальной машины удаляется старый лак и верхний повреждённый слой древесины.
    Шпатлёвка: после шлифовки поверхность паркета шпатлюется для заполнения трещин и выравнивания поверхности.
    Грунтовка: перед нанесением лака паркет грунтуется для улучшения адгезии и защиты от плесени и грибка.
    Нанесение лака: лак наносится в несколько слоёв с промежуточной шлифовкой между ними.
    Полировка: после нанесения последнего слоя лака паркет полируется для придания поверхности блеска и гладкости.
    Циклёвка паркета позволяет обновить внешний вид пола, восстановить его структуру и продлить срок службы.
    Сайт: ykladka-parketa.ru Циклёвка паркета

  3. Лендинг-пейдж — это одностраничный сайт, предназначенный для рекламы и продажи товаров или услуг, а также для сбора контактных данных потенциальных клиентов. Вот несколько причин, почему лендинг-пейдж важен для бизнеса:
    Увеличение узнаваемости компании. Лендинг-пейдж позволяет представить компанию и её продукты или услуги в выгодном свете, что способствует росту узнаваемости бренда.
    Повышение продаж. Заказать лендинг можно здесь – 1landingpage.ru Одностраничные сайты позволяют сосредоточиться на конкретных предложениях и акциях, что повышает вероятность совершения покупки.
    Оптимизация SEO-показателей. Лендинг-пейдж создаются с учётом ключевых слов и фраз, что улучшает позиции сайта в результатах поиска и привлекает больше целевых посетителей.
    Привлечение новой аудитории. Одностраничные сайты могут использоваться для продвижения новых продуктов или услуг, а также для привлечения внимания к определённым кампаниям или акциям.
    Расширение клиентской базы. Лендинг-пейдж собирают контактные данные потенциальных клиентов, что позволяет компании поддерживать связь с ними и предлагать дополнительные услуги или товары.
    Простота генерации лидов. Лендинг-пейдж предоставляют краткую и понятную информацию о продуктах или услугах, что облегчает процесс принятия решения для потенциальных клиентов.
    Сбор персональных данных. Лендинг-пейдж позволяют собирать информацию о потенциальных клиентах, такую как email-адрес, имя и контактные данные, что помогает компании лучше понимать свою аудиторию и предоставлять более персонализированные услуги.
    Улучшение поискового трафика. Лендинг-пейдж создаются с учётом определённых поисковых запросов, что позволяет привлекать больше целевых посетителей на сайт.
    Эффективное продвижение новой продукции. Лендинг-пейдж можно использовать для продвижения новых товаров или услуг, что позволяет привлечь внимание потенциальных клиентов и стимулировать их к покупке.
    Лёгкий процесс принятия решений. Лендинг-пейдж содержат только самую необходимую информацию, что упрощает процесс принятия решения для потенциальных клиентов.
    В целом, лендинг-пейдж являются мощным инструментом для продвижения бизнеса, увеличения продаж и привлечения новых клиентов.
    Заказать лендинг

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Send via WhatsApp